તાપી નદીનું જળ સ્તર વધતા ડક્કા ઓવારા સ્થિત કુત્રિમ તળાવ પાણીમાં સંપૂર્ણ ગરકાવ,પાલિકા તંત્રની તૈયારી પાણીમાં
Majura, Surat | Sep 5, 2025
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઇ રહી છે.શુક્રવારે ઉકાઇ ડેમમાં 1.63 લાખ પાણીની આવક થતાં પાણી...