જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોની આસ્થા અને સલામતીને મહત્વ આપીને ગણેશ વિસર્જન માટે વિશેષ આયોજન
Botad City, Botad | Sep 2, 2025
બોટાદ શહેરમાં સ્થિત કૃષ્ણસાગર તળાવ વનવિભાગની નર્સરીની પાછળના ભાગે, ગણપતિ વિસર્જન માટે આવતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખી...