પોરબંદર: ખાપટમાં 10થી વધુ બાળકોએ ભાંગ લીધી હોવાનું પ્રાથમિક તારણ, એક બાળકની હાલત ગંભીર, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
Porbandar, Porbandar | Feb 26, 2025
પોરબંદરમાં મહાશિવરાત્રિએ પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી તો બીજી તરફ ખાપટમાં નાના બાળકો ભાગ પીવડાવી દેતા...