કાલોલ: કાલોલ પોલીસે અલગ અલગ સ્થળોએ રેડ કરી આંક ફરક નો આંકડો લખતા 2 ઈસમોને મુદામાલ સાથે ઝડપી પાડ્યા. બે અલગ અલગ ગુના દાખલ
કાલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમા હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે સડક ફળિયા મચ્છી માર્કેટ પાસે ખુલ્લામાં આંક ફરક નો આંકડો પૈસા વડે લખી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે આધારે રેડ કરતા ઈકબાલ ઉર્ફે હવા અબ્દુલભાઈ શેખ 330 રૂપિયા રોકડા તથા સ્લીપ બુક અને બોલપેન સાથે ઝડપાઈ જવા પામેલ. અન્ય એક માનવમાં પોલીસે બાતમી આધારે કસ્બા ચોક પાસે ખુલ્લામાં આંખ ફરક નો આંકડો પૈસા વડે લખી હાર્દિકનો જુગાર રમાડતા તનવીર અલ્લારખા મલેક ને ₹920 રોકડા તેમજ સ્લીપ બુક અને બ