તિલકવાડા: તિલકવાડા તાલુકાની વજેરીયા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ. ભાજપાના હોદ્દેદારોએ ખેસ પહેરાવી ને પાર્ટીમાં સ્વાગત કર્યું.
Tilakwada, Narmada | Jun 11, 2025
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની વજેરીયા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે આ ગ્રામ પંચાયતમાં એક જ પક્ષે ચૂંટણીનું...