પૂર્વ નગરસેવકના પુત્રને મોતીગરની શેરીમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મહિલા,સગીર સહિત 6 ઝડપાયા
Bhavnagar City, Bhavnagar | Jul 25, 2025
ભાવનગર શહેરના મોતીગરની શેરી વિસ્તારમાં 22/07/2025 ના રોજ પૂર્વ નગરસેવક ગીતાબેન મેરના દીકરાના કુમાર અને તેના મિત્ર...