કાલાવાડ: મોટી વાવડી ગામની ખેતીની જમીનના ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી વેચી નાખી ૧૭ લાખથી વધુની છેતરપિંડી કરનાર શખ્સ પકડાયો
Kalavad, Jamnagar | Jul 27, 2025
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામના સર્વે નંબર 68 વાળી 21 વીઘા ખેતીની જમીનના મૂળ માલિકની જાણ વગર શાહેદોના...