ધાનપુર: દાહોદ એલસીબી પોલીસે ધાનપુરના ઉંડાર ગામે તે ₹1,36,800 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
Dhanpur, Dahod | Nov 24, 2025 સમાચારની વાત કરીએ તો ગ તારીખ 23 નવેમ્બરના સાંજના પાંચ કલાકે દાહોદ એલસીબી પોલીસે ધાનપુરના ઉંડાર ગામેથી બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ બીએ ની પેટીઓ તેજ જેને બોટલ નંગ 720 કિંમત રૂપિયા એક કલાક 36,800 નો વિદેશી દારૂનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો હતો તેમાં પોલીસે મહેન્દ્રા બોલેરો ગાડી જેનો નંબર gj 17 bm0409 કુલ રૂપિયા 6,36,800 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાસે નો કેસ કર્યો હતો એટલે કે દાહોદ એલસીબી પોલીસને વિદેશી પાડાવા સફળતા મળી હતી.