વઢવાણ: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે I ♥️ZALAVAD નું સાઈનીગ બોર્ડ મૂકવામાં આવ્યો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે જેમાં સુરેન્દ્રનગરની ઓળખ સમાન લાઇટિંગ વાળું બોર્ડ આઈ લવ ઝાલાવાડ નામનું મહાનગરપાલિકા કચેરી ખાતે મૂકવામાં આવ્યું છે જે આગામી સમયમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર જોવા મળશે