નડિયાદ ડાકોર રોડ કંજોડા પાટિયા પાસે રાત્રી ના સમયે મારામારી નો વિડિઓ વાઈરલ. ફોરવીલ ગાડી માં આવેલા ચાર યુવકોએ કંજોડા પાટિયા પાસે કરી હતી મારામારી. યુવકે પોતાની ગાડી અન્ય ઉપર ચડાવી દઈ લાકડાના ડંડા થી કર્યો હતો હુમલો. ગાડી ભીડ ઉપર ચડાવી હતી પરંતુ ગાડી વારંવાર બંધ થઇ જતા અન્ય કોઈ ને હાની પહોંચી ન હતી.