દાહોદ : સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, દાહોદની અખબારી યાદી જણાવે છે કે, અત્રેની કચેરીમાં 4-wheeler (મોટર કાર ) LMV, ના ગોલ્ડન, સિલ્વર નંબરોની મોટર કાર નવી સીરીઝ GJ20CC, તથા જુની સીરીઝ 2-whoolor GJ20BP તથા Goods Vehicle ( હેવી) GJ20Z. તથા જુની સીરીઝ 3-Whcolor ( ઓટોરીક્ષા) ના ગોલ્ડન, સિલ્વર નંબરોની ની સીરીઝ GJ204, તથા જુનીની સી