વીરપુર: દાંતલા થી ગુદીના મુવાડા સુધી બિસ્માર માર્ગને લઈ અને લોકોને હાલાકી યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ #jansamasya
Virpur, Mahisagar | Jun 3, 2025
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના દાંતલા ગામ થી લઇ અને ગુદીના મુવાડા સુધી ગામનો માર્ગ બિસ્માર છે જેના કારણે લોકોને...