જસદણ વિંછીયાના પાટીયાળી ગામે લગ્ન માં ફાયરિંગ ની ઘટના,લગ્ન પ્રસંગે ફુલેકા સમયે ફાયરિંગ નો બનાવ બન્યો,જીગ્નેશ પલાળીયા નામના વ્યક્તિએ ફાયરિંગ કરતા એક વ્યક્તિ ઘાયલ, મમફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને પગના ભાગે ગોળી વાગીઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડાયો,વિંછીયા પોલીસે જીગ્નેશ પલાળીયા સામે ગુનો નોંધ્યો,