જૂનાગઢ ખલીલપુર રોડ પર તૈયાર કરવામાં આવેલ આધુનિક યોગ સેન્ટર અને જીમ બિલ્ડીંગની ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ કેન્દ્ર સ્થાનિક નાગરિકો અને યુવાનોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તેવું ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું.