ચોટીલા: ચોટીલા પંચનાથ મહાદેવ મંદિર ખાતે પંચનાથ યુવક મંડળ દ્વારા 56 ભોગ નો અનકોટ મહાદેવજી ને ધરવામાં આવ્યો હતો
Chotila, Surendranagar | Aug 19, 2025
ચોટીલા પંચનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે દેવાધિદેવ મહાદેવજીને 56 ભોગનો અણપટ ધરાવવામાં આવ્યો...