ખેલે સાણંદ એથ્લેટિક્સ મીટ 2025 સફળતાપૂર્વક પૂર્ણ: 3000થી વધુ યુવા ખેલાડીઓએ ભાગ લીધો, 5 દિવસીય સ્પર્ધામાં ટેલેન્ટ સ્કાઉટ્સની હાજરી નોંધનીય રહી અમદાવાદના AUDA સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મણિપુર ગામ ખાતે 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી પ્રથમ ખેલે સાણંદ એથ્લેટિક્સ મીટ ભવ્ય સફળતા સાથે આજરોજ ગુરૂવારના 3 વાગે પૂર્ણ થઈ છે. આ મીટે સાણંદ તાલુકાના 3000થી વધુ ..