ભીલડી - ડીસા હાઇવે પર આજરોજ તા.9/12/2025 ને મંગળવારના રોજ સાંજના 5.30 કલાકે અકસ્માત સર્જાયો હતો. ભીલડી એચ.વી.વાલાણી હાઈસ્કૂલ નજીક હાઈવે રોડ પરથી આરટીકા ના ચાલક શિક્ષક ત્યાંથી પસાર થઈ રહ્યા હતા હાઈવે રોડની નજીક અચાનક ગાડી વાળતા પાછળ આવી રહેલ સીએનજીના ચાલકે પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. રીક્ષામાં શાળાનાં વિદ્યાર્થીઓ બેઠેલા પરંતુ સદનસીબે આબાદ બચાવ થયો હતો...