મોડાસા: મેઢાસણના પશુપાલકોનો 25 ટકા નફાની માંગ સાથે છાજીયા લઈ નનામી કાઢી સાબરડેરી સામે વિરોધ નોંધાવ્યો
Modasa, Aravallis | Jul 21, 2025
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાની સાબરડેરી સામે પશુપાલકો ભાવફેરના વિરોધમાં છેલ્લા 8 દિવસથી ચાલતા આંદોલન ને લઈ ગામડે ગામડે...