દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા નજીક નેશનલ હાઇવે પર બે ટ્રકો વચ્ચે થયેલ અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો
Dohad, Dahod | Oct 15, 2025 દાહોદ જિલ્લાના લીમખેડા નજીક નેશનલ હાઇવે પર પેપર રોલ અને માટી ભરેલ ટ્રક વચ્ચે થયેલ ગમખવાર અકસ્માતમાં નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો.