સોજીત્રા: GIDC સામે આવેલ એપીએમસી ખાતે હોદ્દેદારોની વરણી કરાઈ, KDCC ચેરમેન, ધારાસભ્ય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
Sojitra, Anand | Jul 18, 2025
આણંદ,પેટલાદ સોજીત્રા APMC ખાતે હોદ્દેદારોની વરણી કરાઈ હતી પ્રમુખ તરીકે જાદવ છત્રસિંહ ચુનીભાઇ(મેઘલપુર)ની વરણી કરાઈ. ...