ગાંધીનગર: ગાંધીનગર શહેરમાં વરસાદને કારણે શહેરના સેકટર 11 ખાતે આવેલ પ્રથિકાશ્રમ સર્કલ નજીક વૃક્ષ ધરાશયી
ગાંધીનગર શહેરમાં વરસાદને કારણે વૃક્ષ ધરાશયી થયું હતું. શહેરના સેકટર 11 ખાતે આવેલ પ્રથિકાશ્રમ સર્કલ નજીક વૃક્ષ ધરાશયી થયું હતું. ભારે પવન કારણે વૃક્ષ ધરાશયી થયું હતું. વૃક્ષ ધરાશયી થતા ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન અને વન વિભાગની ટીમ પહોંચી હતી. ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પોહચી ને તાત્કાલિક ધોરણે વૃક્ષ હટાવાની કામગીરી હાથ ધરી વાહન ચાલકો માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.