ધ્રાંગધ્રા: ફલકું નદી કાંઠે થી 30 વર્ષીય યુવકનો તરતો મૃતદેહ દેખાતા પરિવારજનો દોડી ગયા પોલીસની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી
ધ્રાંગધ્રા મેળના મેદાનની પાછળ નદીના પાણીમાં કોઈ અજાણ્યા માણસનો મૃતદેહ તરતો હોવાની જાણ પરિવારજનોને થતાં તાત્કાલિક દોડી ગયુ અને તપાસ કરતા આ યુવક હકાભાઈ પિતુભાઈ તાજપરિયા હોવાનું જાણવા મળ્યું હતું યુવકના મૃતદેહને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો