પારડી: પારડી મુક્તિધામ પાસેનાં હાઈવે સર્વિસ માર્ગનાં મસમોટા ખાડામાં કન્ટેનર ફસાઇ, માસમાં 5થી વધુ વાહનો ફસાયા
Pardi, Valsad | Sep 8, 2025
પારડી દમણીઝાંપા મુંબઈ તરફ જતાં મુક્તિધામ પાસે હાઈવે સર્વિસ માર્ગ પર મસમોટા ખાડાના કારણે રવિવારે એક કન્ટેનર ખાડામાં પડી...