દાહોદ જિલ્લા સહિત રાજ્યભરમાં કામો સમય વરસાદ વરસ્યો હતો જેના કારણે દાહોદમાં પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોને નુકસાની વેચવી પડી હતી ત્યારે દિવસે ગરમી વરસાદ અને રાત્રે ઠંડીનો સંતાન થતાં ત્રણ ઋતુઓનો લોકોને અહેસાસ જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદથી ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહે છે