ગોંડલ તાલુકા પોલીસે કલાકોમાં ઉકેલ્યો ઘરફોડ ચોરીનો ભેદ – બે આરોપી ઝડપાયા, મોબાઇલ કબજે
Gondal City, Rajkot | Oct 8, 2025
ગોંડલ તાલુકા પોલીસે કલાકોમાં ઉકેલ્યો ઘરફોડ ચોરીનો ભેદ – બે આરોપી ઝડપાયા, મોબાઇલ કબજે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલી પોલીસએ બે આરોપીઓને ઝડપી લીધા છે. હ્યુમન અને ટેક્નીકલ સોર્સની મદદથી આરોપીઓને ઝડપીને કોર્ટમાં રજુ કર્યા હતા. પકડાયેલા આરોપી વિજય ઉર્ફે વિશાલ મગનભાઇ પરમાર અને ધવલ જગદીશભાઇ સાગઠીયા પાસેથી પોલીસએ બે મોબાઇલ ફોન મળી કુલ ૩. 7,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરીનો ગુનો ગો