તાલાળા: તાલાલાગીર થી આકોલવાડી જતા રસ્તા પર તાલાલા પોલીસ દ્રારા આવતા -જતા તમામ વાહનોનુ સઘન ચેકીંગ હાથ ધરાયુ
Talala, Gir Somnath | Aug 30, 2025
ગીરસોમનાથ જીલ્લાના નવનિયુક્ત એસપી જયદિપસિહ જાડેજાની સૂચના હેઠળ આજરોજ પાંચ કલાક આસપાસ તાલાલા પીઆઇ જે એમ ગઢવી તથા પોલીસ...