વઢવાણ તાલુકા ના વાડલા ગામની સીમમાં 20 વિધાના ઉભા કપાસ પર માલધારીઓ દ્વારા માલઢોર ચારી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ..
Surendranagar City, Surendranagar | Oct 3, 2025
વઢવાણ તાલુકાના વાડલા ગામ ખાતે ખેડૂતોના ઉભા પાકને ઢોર મૂકીને ચારવામાં આવ્યા હતા. ખેડૂતોને મહામુસીબતે કરેલો ઉભા પાકનું ભારે નુકસાન થતું હોવાનું ખેડૂત દ્વારા જોતા માલધારીને ઢોર ચારવાની ના પાડતા માલધારી દ્વારા ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો ખેડૂતો દ્વારા વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં માટે અરજી કરવામાં આવી પોલીસ કાર્યવાહી કરે તેવી ખેડૂતોની માંગ