અબડાસા: કુણાઠીયા અને ભાચુંડાની સીમ માં 350 હેક્ટર જેટલો દબાણ કરવામાં આવ્યો હતો તે દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું
Abdasa, Kutch | Aug 6, 2025
અબડાસા તાલુકામાં વન વિભાગની સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ પર તંત્રનું બુલડોઝર ફેરવાયું જેમાં કુણાઠીયા અને ભાચુંડાની...