ચીખલી પોલીસમાં વિનોદભાઈ મોહનભાઈ હળપતિએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓની દીકરી મહેક જે વોની ઉંમર 18 વર્ષ ત્રણ મહિનાની છે તેઓ ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી જતા આજ દિન સુધી મળી આવી નથી જે અંગે પોલીસે ગુમ જાણવાજોગ નોંધી અને વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.