નવસારીના ઇટાડવા નજીક એમ્બ્યુલન્સ નો અકસ્માત સર્જાયો હતો જે દરમિયાન ગયેલ થયેલા વ્યક્તિઓને સારવાર અપાય જોકે સારવાર માટે લઈ જવાઈ રહેલા દર્દીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નવસારી ટાડવા ખાતે એમ્બ્યુલન્સ ધડાકા પેર સાથે એકટીવા મોપેડ સાથે અથડાઈ અને ત્યારબાદ એમ્બ્યુલન્સ રીક્ષા સાથે અથડાતા અકસ્માત સર્જાયો.