લખતર: લખતર તાલુકાના ઝમર અને દેદાદરા ને જોડતો રોડ તેમજ ના કોજવે અતિ બિસ્માતમાં
લખતર તાલુકા તેમજ વઢવાણ તાલુકાના બે ગામને જોડતો ઝમર અને દેદાદરા નો રોડ તેમજ તેના કોઝવે તૂટી જવાથી સર્જરીત બન્યા રોડ સાંકડો હોવાથી અને રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા તેમજ જમર દેદાદરા રોડ ઉપર આવેલ ત્રણ કોંઝવેબનું સીસી રોડ નું કામ 2021 માં કરવામાં આવ્યું હતું જેને લઇ રોડ ઉપરની તમામ સીસી રોડની કપચીઓ ઉખડી જતા થી રોડ ઉપરની કપચી બહાર આવી જતા રાહદારી અને વાહન ચાલકોમાં અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે