ચોરાસી: પાંડેસરા વિસ્તારમાં ડોક્ટર સાથે મારામારી કરનાર ઇસમને ગણતરીના કલાકોમાં પાંડેસરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી.
Chorasi, Surat | Sep 16, 2025 ગઈ તારીખ 14 9 2025 ના રોજ પાંડેસરામાં આવેલ કૈલાશ નગર ચોકડી પાસે એસ.બી ઓલમ્પિયા કોમ્પલેક્ષમાં ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ ખાતે હાજર હતા તે વખતે રાજકુમાર ઉર્ફે બાબા વિશ્વકર્મનાઓ ડોક્ટર સાથે ખોટી ગાળા ગાળી કરી માર મારવાની ધમકી આપતા ડોક્ટરે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી અને કાર્યવાહી કરી હતી.