છોટાઉદેપુર: વડોદરા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશનના ઇગ્લિશ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને કોને ઝડપ્યો? અને ક્યાંથી પકડાયો? જુઓ
વડોદરા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશનના ઇગ્લિશ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી રશનભાઇ જયેશભાઇ રાઠવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.