મહુધા વિધાનસભા બૂથ નંબર 55 ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના "મન કી બાત"કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું .આ કાર્યક્રમ રાજ્ય સરકારના મંત્રી અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની આગેવાની હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા .તેમના ઉત્સાહ અને ઉત્તમ આયોજનને કારણે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.