રાજકોટ પૂર્વ: રાજકોટ જિલ્લા પંચાયત બિલ્ડીંગ કચેરી ટ્રાન્સફરમાં કૌભાંડના મામલે ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદનું નિવેદન
રાજકોટ જિલ્લા પંચાયત બિલ્ડીંગ કચેરી ટ્રાન્સફરમાં કૌભાંડના મામલે ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદએ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ખાસ એક કમિટીની રચના કરવામાં આવી છે અને તે ટૂંક સમયમાં જ રિપોર્ટ આપશે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે