સુઈગામ: જલોયા(નડાબેટ)ગ્રામ પંચાયતના યુવા સરપંચની નવી દિલ્હી ખાતે “ખાસ આમંત્રિત મહેમાન(VVP-।।)તરીકે પસંદગી કરવામાં આવી
India | Aug 12, 2025
સરહદી સુઈગામ તાલુકાના ભારત.પાક.આંતરરાષ્ટ્રીય સરહદના છેલ્લા જલોયા ગામના યુવા સરપંચ થાનાજી કે.ડોડીયા ને આગામી સ્વાતંત્ર્ય...