દાહોદ: બાઈક ના ટાયરમાં પગ આવી જતા એક યુવતી ઈજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
Dohad, Dahod | Nov 10, 2025 મારગાલા ખાતે બાઈકના ટાયરમાં પગ ના ભાગે ઘાયલ થઈ હતી તાત્કાલિક તેઓને 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા વધુ સારવાર માટે તેઓને દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને તેઓની સારવાર કરવામાં આવી હતી