અમરોલીમાં સસરા દ્વારા જમાઈ પર ચપ્પુ વડે હુમલાનો મામલો,ડીસીપી લખધીર સિંહ ઝાલાએ કાર્યવાહી અંગે આપી જાણકારી
Majura, Surat | Sep 7, 2025
અમરોલી પોલીસ સ્ટેશનમાં જ સસરા દ્વારા જ જમાઈ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.હુમલાની આ ઘટના માં સસરા ની પોલીસે...