રાધનપુર: ચાર રસ્તા નજીક ખાડામાં ગાડી ફસાઈ જતા શહેરીજનોને હેરાનગતિ
રાધનપુર શહેરમાં નીચાંણવાળા વિસ્તારમાં ચાર રસ્તા નજીક હજુ પણ રોડ પાણી યથાવત રહેતા અને રોડ પર ખાડાઓ હોવાને કારણે શહેરીજનોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો હતો.જેમાં રોડ પર ગાડી ફસાઈ જતા શહેરીજનોને મહા મુસીબતે ગાડી બહાર કાઢવાની ફરજ પડી હતી.