જૂનાગઢ: જૂનાગઢના જીવા દોરી સમાન હસનપુર ડેમ ઓવરફ્લો થતાં વધામણા કરી વિપક્ષ નેતા લલિત પરસાણાએ આપી પ્રતિક્રિયા
Junagadh City, Junagadh | Aug 24, 2025
જુનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે તમામ ડેમો ઓવરફ્લો થયા હતા જ્યારે જૂનાગઢનો સૌથી મોટો ડેમ હસનાપુર પણ બે...