મહેમદાવાદ: જીંજર ગામેં રૂ,1,50,00,000એકકરોડપચાસ લાખના ખર્ચે નિર્માણ થનાર પ્રાથમિક શાળાના 12 ઓરડાઓનું ધારાસભ્યશ્રીના હસ્તે ખાતમુહર્ત
Mehmedabad, Kheda | Jul 25, 2025
મહેમદાવાદ તાલુકાના જીંજર ગામે પ્રાથમિક શાળાના 12 ઓરડાઓનું ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ ના હસ્તે કરાયું ખાતમુહર્ત. આ 12...