કેશોદ: કેશોદના મહેશ નગર ખાતે આવેલ પૌરાણિક મહેશ્વર મહાદેવ મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય મહા આરતીનું આયોજન કરાયું
Keshod, Junagadh | Aug 18, 2025
શ્રાવણ માસના પવિત્ર અવસરે, કેશોદ શહેરના વિવિધ પૌરાણિક મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.મહેશ નગર સ્થિત મહેશ્વર...