જૂનાગઢ: દામોદર કુંડમાં ઉપરવાસમાંથી આવતા પાણીની આવક બંધ કરાય, કોર્પોરેટર અશ્વિન ભારાઈ એ માહિતી આપી
Junagadh City, Junagadh | Aug 22, 2025
જુનાગઢના દામોદર કુંડમાં પાણીની આવક કરવામાં આવી બંધ ઉપરવાસ ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં થયું છે પોલાણ ચેક ડેમ...