વડોદરા પશ્ચિમ: ગેસ લાઈન તોડી નાખતા 4000 ઘરોમાં ગેસ પુરવઠો ખોરવાયો
વડોદરા ગાજરાવાડી પાણીની ટાંકી પાસે શ્રી હરિ કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહેલી પાણીની કામગીરી વેળાએ ગેસ લાઇન તોડી નખાતા ગેસની મુખ્ય લાઈન ક્ષતિગ્રસ્ત થઈ હતી. જેથી ગેસ પુરવઠો ખોવાયો હતો. આના કારણે ચાર દરવાજા વિસ્તારમાં અંદાજે 4000 જેટલા ઘરોમાં સવારના સમયે રસોઈ બનાવવામાં અગવડ સર્જાઇ હતી.