કાકરેજ ના રાણકપુર ખાતે ઓગડ કાંકરેજ યુવા જાગીદા રાજપૂત કેળવણી મંડળની બેઠક યોજાઇ હતી આજે સોમવારે ત્રણ કલાકે યોજાયેલી આ બેઠકમાં શિક્ષણ વ્યાપ વધારવા તેમજ સમાજમાંથી કૂ રિવાજો દૂર કરવા માટેનો ભાર મૂકવામાં આવ્યો હતો આ બેઠકમાં રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ સહિત સામાજિક રાજકીય આગેવાનો યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ટૂંક સમયમાં એક મોટો સેમીનાર પણ યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું.