બગસરા: બગસરા રવિ કૃષિ મહોત્સવ 2025 નો સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો,,
બગસરા તાલુકા કૃષિ મહોત્સવની અંદર ખેડૂતોને રોકતા ખેડૂતોમાં રોસ જોવા મળ્યો,ખેડૂત અગ્રણી ભાવનાબેન ને રોકવામાં આવ્યા હતા ત્યારે અંદરથી ભાવનાબેન પ્રવેશ આપતા ખેડૂતોમાં ભરે રોસ જોવા મળ્યો હતો,હાલ પ્રાથમિક માહિતી મુજબ આ ખેડૂતો છે આપના કાર્યકર્તાઓ ધ્યાનમાં રાખી ને પણ રોકવામાં આવતો પોલીસ તંત્ર દ્વારા રોકતા ખેડૂતોમાં રોસ જોવા મળ્યો,,,