ચીખલી: ધારાસભ્ય જયેશ પટેલને મંત્રી પદ મળતા જિલ્લામાં ભાજપની સ્થાપના ના સમયના સૌથી જૂના કાર્યકર્તાના આશીર્વાદ મેળવ્યા
નવસારી જિલ્લામાં ભાજપની સ્થાપના સમયના સહુથી જૂના કાર્યકર્તા શ્રી ભાણાભાઈ પટેલ અને શ્રી રણછોડભાઈ પટેલના આજે ધારાસભ્ય નરેશ પટેલ મંત્રી પદ સંભાળી આશીર્વાદ મેળવતા ખૂબ હર્ષની લાગણી અનુભવી.