લીલીયા: શહેરમાં મોબાઈલ ચોરીના ગુનામાં ૧૦ માસથી નાસ્તા ફરતા આરોપીને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી ઝડપી લેતી પોલીસ
Lilia, Amreli | Jul 29, 2025
લીલીયા પોલીસ દ્વારા વધુ એક નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં દસેક મહિના પહેલા રેલીયા પોલીસ સ્ટેશન ખાતે...