ડાંગ જિલ્લાના પ્રભારીના અધ્યક્ષ સ્થાને સાપુતારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક્સ સ્પધૉ યોજાઈ
આજરોજ રાજયના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે રાજ્ય મંત્રીશ્રી વ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી Jayram Gamit Mla જી ના અધ્યક્ષ સ્થાને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત માસ્ટર ખેલકુદ મંડળ દ્વારા આયોજિત ૧૦મી રાજ્ય સ્તરીય એથલેટીક્સ સ્પર્ધા - ૨૦૨૫ માં ઉપસ્થિતિ રહી ખેલરત્નો તેમજ માસ્ટર ખેલકુદ મંડળ એસોસિએશનના પ્રમુખ, સભ્યોને શુભેચ્છાઓ પાઠવી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો.