ગણદેવી તાલુકામાં આવેલી ગણદેવી સુગર ખેડૂતોને પહેલા હપ્તા માટે 1500 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. ખાનગી અને સહકારી સુગર ની વાટાઘાટો વચ્ચે આ ગણપતિ સુગર ફેક્ટરી દ્વારા આ સમગ્ર જે ચર્ચા લાવીને જાહેરાત કરવામાં આવી છે જેમાં ₹1,500 પહેલા હપ્તામાં ચૂકવવાનું જણાવ્યું છે.